Latest Jobs & Recruitment Updates Jamnagar - Gujarat

જામનગર જાયન્ટ્સ ગ્રુપ પૂર્વને એવોર્ડ

જામનગર જાયન્ટ્સ ગ્રુપ પૂર્વને એવોર્ડ

 
ગઢડામાં જાયન્ટ્સ ઈન્ટરનેશનલ ફેડરેશન ૩-બીનું પાસ્ટ પ્રેસીડેન્ટ ફોરમનું મહાસંમેલન યોજાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ગઢડાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના દંડક આત્મારામ પરમાર, જાયન્ટ્સ ઈન્ટરનેશનલ પાસ્ટ પ્રેસીડેન્ટ ફોરમના ઈન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ વશી, ફેડરેશન ૩-બીના પ્રમુખ સી.કે. મોતા, ફેડરેશન પાસ્ટ પ્રેસીડેન્ટ જયેશ રાજ્યગુરૃ, વિઠ્ઠલભાઈ પટેલ, રાજેશભાઈ દેસાઈ તથા પાસ્ટ પ્રેસીડેન્ટોની ઉપસ્થિતિમાં જામનગર જાયન્ટ્સ (પૂર્વ)ના પાસ્ટ પ્રેસીડેન્ટો, પ્રદિપસિંહ સરવૈયા, જયદેવ ભટ્ટ, એમ.યુ. ઝવેરી, જે.ડી. પારેખ, કમલ વ્યાસ, અતુલ મહેતાને જાયન્ટ્સ ગૌરવ એવોર્ડ તેમને તેમની જાયન્ટ્સ સિવાયની સામાજિક પ્રવૃત્તિઓ બદલ અર્પણ કરી તેમની સેવાને બિરદાવવામાં આવી હતી.

Comments

Be the first to comment.