Latest Jobs & Recruitment Updates Jamnagar - Gujarat

Job in Junagadh Shree Umiya Mataji Mandir in Ganthila, Junagadh


શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, ઉમાધામ- મુ.ગાંઠીલા તા.વંથલી, જી. જુનાગઢ, પીનકોડ : 362215,

મોબાઈલ : 9537386835






પોસ્ટ

જગ્યા

વિગત

મેનેજર

૧

હિસાબી કામગીરી ના તથા કમ્પ્યુટર ની જાણકારી ધરાવતા કુશળ વહીવટકર્તા, અનુભવી પીઢ પરિપકવ મેનેજર જોઈએ છે

કમ્પ્યુટર

૧

કમ્પ્યુટરના જાણકાર અગ્રેજી, ગુજરાતી, ટાઈપીંગ કરી શકે તેવા સોફ્ટવેર જાણકાર તેવા સ્વતંત્ર કામ કરી શકે તેવા ઓપરેટર જોઈએ છે

જનરલ કામગીરી

૧

મંદિરમાં જનરલ તમામ પ્રકાર ની સ્વતંત્ર રીતે કામગીરી કરી શકે, મંદિરના રોજ બરોજ ના કામ સાંભળી શકે તેમજ ૪ વ્હિલ ડ્રાઈવિંગ કરી શકે

તેવા કર્મચારી ઉપરોક્ત અલગ-અલગ જગ્યા માટે ઈચ્છુક ઉમેદવારોએ ઉપરોક્ત સરનામે તા: 10.01.2023  સુધીમાં  શક્ષિણીક લાયકાત, અનુભવ પ્રમાણપત્રો સાથે સંપૂર્ણ બાયોડેટા સાથે અરજી કરવાની રહેશે.

વેબ સાઈટ : https://umiyamatajigathila.org/ 

Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666 


ઈ : umiyamatajigathila@gmail.com


પ્રમુખશ્રી: શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ - ગાંઠીલા 

 Shree Umiya Mataji Mandir in Ganthila, Junagadh


સૌજન્ય : ગુજરાત સમાચાર તા. 22.12.2022

Comments

Be the first to comment.