📢 શિક્ષકની જરૂર છે | Teacher Recruitment 2025
શ્રીમતી આર.એસ. કાલારિયા પ્રાથમિક શાળા, જૂનાગઢ
(ગુજરાતી – અંગ્રેજી માધ્યમ)
પટેલ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી આર.એસ. કાલારિયા પ્રાથમિક શાળા, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે નીચે દર્શાવેલ વિષયો માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે.
🏫 ખાલી જગ્યાઓ અને લાયકાત
જગ્યા | લાયકાત | અનુભવ |
---|---|---|
પ્રિ-પ્રાથમિક વિભાગ | P.T.C., D.El.Ed. + Graduate | અનુભવી અને નિષ્કલંક શિક્ષકોને પ્રાધાન્ય આપવામાં આવશે |
પ્રાથમિક વિભાગ (તમામ વિષયો) | Graduate, Post Graduate + B.Ed. (All Subjects) | |
ચિત્ર શિક્ષક | A.T.D. / Fine Arts | |
પી.ટી. શિક્ષક | D.P.Ed. / B.P.Ed. / M.P.Ed. | |
સંગીત શિક્ષક | સંગીત વિશારદ | |
કમ્પ્યુટર શિક્ષક | B.C.A. / M.C.A. / P.G.D.C.A. | અનુભવી શિક્ષકોને પ્રાધાન્ય આપવામાં આવશે |
ઓફિસ બોય | 12 Pass |
📌 મહત્વની નોંધ
- અનુભવી તથા નિષ્કલંક શિક્ષકો માટે પ્રાધાન્ય અપાશે.
- B.Ed. તથા D.El.Ed. ની અંતિમ વર્ષના ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
- ઉંમર મર્યાદા – મહત્તમ 38 વર્ષ.
📬 અરજી કેવી રીતે કરવી
તમારી વિગતવાર માહિતી સાથે નીચેના ઇમેલ અથવા વોટ્સએપ દ્વારા સંપર્ક કરો:
ગુજરાતી માધ્યમ માટે
📧 Email: rskalariagujarati@gmail.com
📱 WhatsApp: 63529 32358
અંગ્રેજી માધ્યમ માટે
📧 Email: rskpemschoool@gmail.com
📱 WhatsApp: 85116 28600
સરનામું:
પ્રિન્સિપાલ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ),
શ્રીમતી આર.એસ. કાલારિયા પ્રાથમિક શાળા,
કોલેજ રોડ, જૂનાગઢ.
0 $type={blogger}