Bhavnagar University સંલગ્ન કોલેજ – જેસર માં 4 જગ્યા ખાલી છે!
Maharaja Krishnakumarsinhji Bhavnagar University સંલગ્ન Shri Mukeshkumar Maganlal Doshi Arts & Commerce College, Jesar (Self Finance College) માં ભરતી માટેનો બીજો પ્રયત્ન (Second Attempt) જાહેર કરવામાં આવ્યો છે.
Vacancy Details
| વિષય (Subject) | સંખ્યા (Posts) | લાયકાત (Qualification) |
|---|---|---|
| સમાજશાસ્ત્ર (Sociology) | 2 | આસી. પ્રોફેસરની પોસ્ટ માટે જે-તે વિષયમાં GSET / NET / PhD પૂર્ણ |
| ફા. એકાઉન્ટ (Financial Accounting) | 2 | GSET / NET / PhD પૂર્ણ કાર્યની લાયકાત |
Key Highlights
- College: Shri M. M. Doshi Arts & Commerce College, Jesar (Self Finance)
- University: Maharaja Krishnakumarsinhji Bhavnagar University
- Total Posts: 4
- Post Type: Assistant Professor
- Qualification Required: GSET / NET / PhD
How to Apply
અરજી નીચેના સરનામે મોકલવાની રહેશે:
📮 Address: Mu. Jesar, Shri M. M. Doshi College, Taluka Seva Sadanani Bajuma, Mahuva Road, Taluko Jesar, Jillo Bhavnagar
- અરજી સાથે તમામ જરૂરી આધારો અને સ્વ-પ્રમાણિત નકલ (Self-attested documents) જોડવી ફરજિયાત છે
- 7 દિવસ ની અંદર Registered Post / Speed Post દ્વારા અરજી મોકલી આપો
College lecturer job in Gujarat — apply within 7 days by post!
0 $type={blogger}