Latest Jobs & Recruitment Updates Jamnagar - Gujarat

Apang Manav Mandal Ahmedabad – Special Educator Vacancy 2026 | 2 Posts | D.Ed. B.Ed. Special Education | Apply on WhatsApp

Apang Manav Mandal Vastrapur Ahmedabad – Special Educator (વિશેષ શિક્ષક) Recruitment 2026 | 2 Posts | Apply Now



અપંગ માનવ મંડળ વસ્ત્રાપુર, અમદાવાદ સંચાલિત શ્રી મદનમોહન રમણલાલ ડી-કેર સેન્ટર – જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા – માનસિક અક્ષમતા ધરાવતા બાળકો માટેની શાળામાં નીચે મુજબની 2 Special Educator (વિશેષ શિક્ષક) ની જગ્યા ભરવા માટે ભરતી જાહેર કરી છે.

જો તમે Special Education Job Ahmedabad 2026 અથવા NGO Teacher Job Gujarat શોધી રહ્યા છો, તો આ તમારા માટે સારી તક છે!

📢 Recruitment Overview

વિગત માહિતી
Organization અપંગ માનવ મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ
School / Centre શ્રી મદનમોહન રમણલાલ ડી-કેર સેન્ટર
Post Name Special Educator / વિશેષ શિક્ષક (શૈક્ષણિક)
Total Posts 02
Target Students માનસિક અક્ષમતા (Intellectual Disability) ધરાવતા બાળકો
Location Vastrapur, Ahmedabad – 15
Apply Mode WhatsApp Bio-data / Email / Walk-in

🎓 Educational Qualification – લાયકાત

Qualification વિગત
Option 1 માન્ય યુનિવર્સિટીની D.Ed. (Special Education – ID) (Intellectual Disability)
Option 2 B.Ed. (Special Education)
Option 3 B.R.S. (M.R.) પાસ કરેલ હોવું જોઈએ

📄 Required Documents

  • Passport Size ફોટો
  • સંપૂર્ણ Biodata
  • તમામ શૈક્ષણિક Marksheet
  • અને RCI Certificate (Rehabilitation Council of India) ફરજિયાત
⚠️ ફરજિયાત: ઉમેદવાર પાસે Rehabilitation Council of India (RCI) નું માન્ય અને ચાલુ (Valid) Certificate / CRR Number હોવું ફરજિયાત છે.
✅ RCI Certificate ન હોય તેવા ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
🌟 દિવ્યાંગ ઉમેદવાર – જેઓ ઉક્ત કામ કરવાનો અનુભવ ધરાવતા હોય – તેમને પ્રથમ પ્સંદગી આપવામાં આવશે.

📩 How to Apply

  • 📱 WhatsApp: Biodata No. 9016027877 પર WhatsApp કરો
  • 📧 Email: info@apangmanavmandal.org
  • 🏢 Walk-in: Office – અહ.રો.પાઇ., A.M.M. સેન્ટર સામે, Vastrapur Road, Ahmedabad – 15
📝 નોંધ: ફક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને જ Interview માટે સંપર્ક કરવામાં આવશે.

📞 Contact Details

Contact Details
Office Address A.M.M. Centre, Vastrapur Road, Ahmedabad – 15
Phone 1 079 – 26302684
Phone 2 079 – 26302401
Mobile 09825060870
WhatsApp (Bio-data) 9016027877
Email info@apangmanavmandal.org

Disclaimer: અરજી કરતા પહેલા તમામ વિગતો official notification પરથી verify કરો. આ post માત્ર માહિતી માટે છે. | marujamnagar.blogspot.com

Comments

Be the first to comment.