HTAT મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી 2026 – 3264 જગ્યા | Special Competitive Exam | Online Apply કરો
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-21, ગાંધીનગર દ્વારા મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી-2026 (HTAT – Special Competitive Examination for Promotion to the Post of Head Teacher) અંતર્ગત જાહેરાત ક્રમાંક: રાપબો/HTAT SCE/2026/9293-9300 (તારીખ: 01/06/2026) પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher), વર્ગ-3 ની જગ્યાઓ બઢતીથી (Semi Direct) ભરવા માટે આ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા આયોજિત કરવામાં આવી છે. જો તમે Government Primary School Head Teacher Gujarat 2026 ની opportunity શોધી રહ્યા છો, તો આ post ધ્યાનથી વાંચો.
📢 Recruitment Overview
| વિગત | માહિતી |
|---|---|
| Conducting Board | રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર |
| Exam Name | HTAT – Special Competitive Exam for Promotion to Head Teacher (Class III) |
| Advertisement No. | રાપબો/HTAT SCE/2026/9293-9300 |
| Post Name | મુખ્ય શિક્ષક (Head Teacher), Class-III |
| કુલ જગ્યા (Total Vacancies) | 3264 (જિલ્લા: 3125 + નગર: 138 + 1) |
| Promotion Type | Semi Direct (ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા) |
| Apply Mode | Online – ojas.gujarat.gov.in |
| Exam Medium | ગુજરાતી |
📅 Important Dates
| ક્રમ | વિગત | તારીખ |
|---|---|---|
| 1 | જાહેરનામું બહાર પાડવાની તારીખ | 01/06/2026 |
| 2 | વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ | 03/06/2026 |
| 3 | Online Registration Form ભરવાનો સમય | 11/06/2026 થી 25/06/2026 |
| 4 | Net Banking / Fee સ્વીકારવાનો સમય | 11/06/2026 થી 29/06/2026 |
| 5 | પરીક્ષાની સંભવિત તારીખ | 04/10/2026 |
📋 Category-wise Total Vacancies
| Category | SC | ST | GEN | કુલ |
|---|---|---|---|---|
| જિલ્લા (District) | 209 | 491 | 2425 | 3125 |
| નગર (Municipal) | 8 | 24 | 106 | 138 |
| એકંદરે કુલ | 217 | 515 | 2532 | 3264 |
✅ HTAT પરીક્ષા માટે પાત્રતા (Eligibility)
અનુભવ: Lower Primary Teacher અથવા Upper Primary Teacher (Class-III) તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ ની સેવા Directorate of Primary Education, District Primary Education Committees અથવા Municipal Primary Education Committees હેઠળ.
Educational Qualification (any one):
- Bachelor's Degree in Arts / Science / Commerce + 2-year Primary Teachers Course (PTC) Certificate
- Bachelor's Degree in Arts / Science / Commerce + 1-year Special Education Degree
- Bachelor's Degree in Education (B.Ed.)
- Higher Secondary (12th) + 4-year Bachelor's Degree in Elementary Education (B.El.Ed.) અથવા B.Ed.
Computer Knowledge: Gujarat Civil Services Computer Competency Training & Examination Rules, 2006 અનુસાર.
Language: ગુજરાતી અથવા હિન્દી ની પૂરતી જાણકારી ફરજિયાત.
📝 પરીક્ષાનું માળખું (Exam Pattern)
| Part | વિષય | પ્રશ્નો | ગુણ | સમય |
|---|---|---|---|---|
| Part 1 | General Syllabus (GK, History, Geography, Science, Current Affairs) | 50 | 50 | 45 Min |
| Part 2 | Related Subjects (Education Laws, RTE, NEP-2020, School Management) | 100 | 100 | 90 Min |
| Total | 150 | 150 | 135 Min |
- પ્રશ્નપત્ર MCQ (Multiple Choice) આધારિત રહેશે
- Negative Marking નહીં
- પ્રશ્નપત્રનું માધ્યમ: ગુજરાતી
- Passing Standard: General – 40% (60 ગુણ), SC/ST – 35% (52.5 ગુણ)
📚 Part-1 General Syllabus (50 Marks)
- Geography of India – Gujarat ઉલ્લેખ સહિત
- History of India – Gujarat ઉલ્લેખ સહિત
- General Mental Ability Test
- Fundamental Rights, Duties, Directive Principles
- General Science, Environment, ICT
- Current Events – Regional, National, International
📚 Part-2 Subject Syllabus (100 Marks)
- Gujarat Primary Education Act, 1947
- Bombay Primary Education Rules, 1949
- Right of Children to Free and Compulsory Education Act, 2009
- RTE Rules – 2012
- Education Policies in India – NEP-2020
- Structure of NCERT, NUPA, NCTE, CBSE
- Central & State Government Schemes for Primary Education
- Administrative Management, Teaching Skills, School Leadership
- Gujarat Panchayat Service Rules 1997, 1998
- Gujarat Civil Services (Leave) Rules, 2002
- RTI Act 2005
- POCSO Act 2012, Juvenile Justice Act 2015
- Role and Responsibility of Head Teachers in Primary Schools
💰 Application Fee
| Category | Fee |
|---|---|
| SC / ST Category | Rs. 250/- |
| General / Other Categories | Rs. 250/- |
💳 Fee ચૂકવવાની રીત: ATM-Debit Card / Credit Card / Net Banking / UPI / Wallet (Online only)
⚠️ Fee ભર્યા બાદ E-Receipt ચોક્કસ Print કરી સાચવો. Fee કોઈ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
📩 How to Apply – Step by Step
- OJAS Website પર જાઓ: ojas.gujarat.gov.in
- "Apply Online" → HTAT SCE 2026 Post Select કરો → "Apply Now" Click
- Personal Details ભરો (*, ફરજિયાત fields)
- Educational Details ભરો
- Save Click → Application Number નોંધ કરો
- Photo (5cm × 3.6cm, JPG, max 10KB) અને Signature (2.5cm × 7.5cm, JPG) Upload
- "Confirm Application" → Confirmation Number Save કરો
- Online Fee Payment કરો (11/06 – 29/06/2026)
- Application Form Print કરી સાચવો
⚠️ મહત્વની નોંધ: ફોર્મ Confirm થઈ ગયા બાદ નામ, અટક, જન્મ તારીખ કે Category માં કોઈ સુધારો બોર્ડ દ્વારા કરવામાં આવશે નહીં. ધ્યાનથી ભરો.
⚠️ છેલ્લી તારીખ (Online Form): 25 June 2026 | Fee: 29 June 2026
📅 સંભવિત પરીક્ષા તારીખ: 04 October 2026
🔗 Apply: ojas.gujarat.gov.in | વધુ માહિતી: www.sebexam.org
🔗 Important Links
| વિગત | Link |
|---|---|
| Official Notification PDF | Download Here |
| Apply Online (OJAS) | ojas.gujarat.gov.in |
| SEB Official Website | www.sebexam.org |
Disclaimer: અરજી કરતા પહેલા તમામ વિગતો official SEB / OJAS website પરથી verify કરો. આ post માત્ર માહિતી માટે છે. | marujamnagar.blogspot.com
Comments
Be the first to comment.