Current affairs questions in Guajarati | Test 01

 

1. ગુજરાતમાં વહીવટી કેન્દ્ર નું બિંદુ કયું હતું ?

A.ગાંધીનગર B.સોમનાથ C.પાટણ D.ભાવનગર ]

 

2. નાના ગામોના સમૂહને શું કહેવાય ?

A.પરગણા B.ગ્રામ C.આમિલ D.કારકુન ]

 

3. દિલ્હી સલ્તનતના ખાતાઓમાં કર ઉઘરાવવાનું કાર્ય કોનું હતું ?

A.આમીલ B.કારકુન C. સૂબા D.મુશસ્ફી ]

 

4. ઉત્તમ ગ્રંથ ની રચના કોણે કરી ?

 

A.પ્રબંધ ચિંતામણી B.જગડું ચરિત C.પૃથ્વી ચંદ્ર ચરિત D.તીર્થ કલ્પ ]

 

5. તુઘલક વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

A.ઝફરખાન B.તાતાર ખાન C.નસુરુદ્દીન મહંમદ D.આશ્રિત ]

 

6 . કયા શાશન કાળ દરમિયાન ભારતમાં બાદશાહ કે સુલતાન કે રાજાનું શાશન નતું ?

A.. .1398 - 1414 B.. . 1395 - 1418 C.. . 1399 - 1495 D.. .1325 - 1425 ]

 

7. દિલ્હી સલ્તનત મા સૈયેદ વંશની સ્થાપના કોણે કરી ?

A.સુલતાન B.તુંઘલક C.ખીજરખાન D.તાતાર ખાન ]

 

8. ખલજી વંશનો અંતિમ સુલતાન કયો હતો ?

A.દરિયા ખાન B.દીનાર ઝફરખાન C.ખુશરો શાહ D.ગ્યાસુદ્દીન તુઘલક ]

 

 

 

9. દિલ્હી સલ્તનત મા તઘલખ વંશના સ્થાપક કોણ હતા ?

A.ગ્યાસુદ્દીન તઘલખ B.અલાઉદ્દીન ખિલજી C.નસરુદ્દીન D.ઝફરખાન ]

 

10. ગુજરાત કઈ સાલમાં દિલ્હી સલ્તનત મા ભડ્યું ?

A.1365 B.1305 C.1304 D.1329 ]

 

 11. પદમાવત ગ્રંથના રચયિતા કોણ છે ?

A.મલ્લિક મુહમ્મદ જાયસી B.અલાઉદ્દીન ખિલ્જી C.ગ્યાસુદ્દીન તઘલખ D.ઝફરખાન ]

 

 

 12. કિતાબ- ઉલ - હિંદ કોણે લખી ?

A.અલબરું B.હેમચંદ્ર C.બાબર D.બિન કાસિમ ]

 

13 . સૈયદ વંશના સ્થાપક કોણ હતા ?

A.અલાઉદ્દીન B.નસરુદ્દીન C.ઝફરખાન D.ખીજરખાન ]

 

14 .ચુડાસમા રાજ્યના સ્થાપક કોણ હતા ?

A.સેજકજી B.હરપાલદેવ C.વાસુદેવ D.ગ્રાહરિયું ]

 

15.જેઠવા રાજ્યની રાજધાની જણાવો

A.ઘુમલી B.રાણપુર C.પાટડી D.પંથલી ]

 

 16. ઝાલા રાજ્યના સ્થાપક કોણ હતા ?

A.ગ્રાહરિયું B.વિજયસિંહ C.વીરસિંહ દેવ D.હરપાલ દેવ ]

 

17.  ગૃહિલ રાજ્યની રાજધાની જણાવો

A.પાટડી B.વંથલી C.ઘુમલી D.રાણપુર ]

 

18. વસંત પૂર રાજ્યના સ્થાપક કોણ હતા ?

A.વીરસિંહ દેવ B.હરપાલ દેવ C.કુમારપાળ D.ગ્રહરિયું ]

 

19.   વાસુદેવપુરનું બીજું નામ જણાવો

A.રાણપુર B.પાટડી C.વાસંદા D.ઘુમલી ]

 


Post a Comment

Previous Post Next Post