The Panchmahal District Co. Op. Bank Ltd. Recruitment 2023

 



મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી. દ્વારા 08 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૫ સપ્ટેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી. દ્વારા ઓફિસર, જુનીયર ક્લાર્ક ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી.ની આ ભરતીમાં ઓફિસરની અને જુનીયર ક્લાર્ક ની વિવિધ જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ

ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી. ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી આપેલ નોટીફીકેશન માં જોઈ શકો છો.

વયમર્યાદા:

ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી. વિભાગની આ ભરતીમાં વયમર્યાદા નીચે પ્રમાણે છે. 

  • ઓફીસર: ૨૫ થી ૩૫ વર્ષ 
  • જુનિયર ક્લાર્ક: ૨૧ થી ૩૫ વર્ષ 

લાયકાત:

મિત્રો, ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી.ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે આપેલ જોઈ શકો છો.

  • ઓફીસર: પ્રથમ પ્રયત્ને ઓછામાં ઓછા ૫૫% ની સાથે કોમર્સ ગ્રેજયુએટ (B.Com), સાયન્સ ગ્રેજયુએટ (B.Sc), BBA, BCA, પોસ્ટ ગ્રેજયુએટ (M.Com), (M.Sc), MBA-Finance, C.A, C.A (Inter) અને CMA, CMA(Inter) તથા કોમ્પ્યુટ૨ નોલેજ અને સ્કીલ ફરજીયાત
    • અનુભવ: ૩ થી ૫ વર્ષનો કો.ઓપરેટીવ બેંક કે કોર્મશીયલ બેંક/ખાનગી બેંક / માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટીટયુટ / નોન બેકીંગ ફાઈનાન્સ ઈન્સ્ટીટયુટનો ઓફીસ૨ કક્ષાનો અનુભવ ફરજીયાત
  • જુનિયર ક્લાર્ક: પ્રથમ પ્રયત્ને કોમર્સ ગ્રેજયુએટ (B.Com), સાયન્સ ગ્રેજયુએટ (B.Sc), આર્ટસ ગ્રેજ્યુએટ (B.A) BBA, BCA, પોસ્ટ ગ્રેજયુએટ (M.Com), (M.Sc), (M.A) (ફ૨જીયાત નથી), MBA, MCA તથા કોમ્પ્યુટર ડીગ્રી / કોર્ષ કરેલો હોવો જોઈએ અને કોમ્પ્યુટ૨ નોલેજ અને સ્કીલ ફરજીયાત

અરજી ફી:

ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી.ની આ ભરતીમાં અરજી કરવા માટે નીચે મુજબ ફી પેટે ચૂકવવાના રહેશે.

  • ઓફીસર: ૧૦૦૦/- ડીમાંડ ડ્રાફ્ટ 
  • જુનિયર ક્લાર્ક: ૫૦૦/- ડીમાંડ ડ્રાફ્ટ 

અરજી કરવા માટે ની રીત:

  • ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારે કોલમ નં – ૭ માં દર્શાવ્યા મુજબની અ૨જી સાથે ભ૨વાની ફી “ ધી પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેંક લિ.” ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડીને બેંકનાં .. નિયત નમૂનામાં લાયકાત ધરાવનારાઓને અ૨જીમાં નીચે મુજબની વિગતો જણાવવાની ૨હેશે.
  • (૧) નામ અને સરનામું (૨) જન્મ તારીખ (૩) શૈક્ષણીક લાયકાત વર્ગ / ટકા સાથે. (૪) કામનો અનુભવ (૫) અપેક્ષિત પગાર સહીતની અરજી તથા અરજી સાથે શૈક્ષણિક લાયકાતનાં માર્કશીટ, ડીગ્રી સર્ટીફીકેટ, ફસ્ટ એટેમ્પ્ટ પાસ સર્ટીફીકેટ તથા અનુભવનાં પ્રમાણપત્રો વિગેરેની પ્રમાણિત નકલો સાથે જે તે પોસ્ટ માટે અલગ અલગ અરજી આપવાની ૨હેશે.
  • નોંધ : ઉમેદવારે સ્વખર્ચે પસંદગીની પ્રક્રિયા માટે આવવાનું રહેશે. જે માટે કોઈપણ પ્રકા૨નાં ટીએ/ડીએ અથવા અન્ય ભથ્થા ચૂકવવામાં આવશે નહી.
    • (૧) તમામ કક્ષાનાં ઉમેદવારોએ બેકીંગ કામકાજના અનુભવી ઉમેદવારોએ અનુભવ મેળવ્યાનાં પ્રમાણપત્ર પુરાવા સ્વરૂપે અ૨જી સાથે સામેલ ક૨વાનાં રહેશે.
    • (૨) અરજી ફોર્મ્સ બેંકની રજીસ્ટર્ડ ઓફીસ,ગાંધીચોક,ગોધરા ખાતે પણ સ્વીકારવામાં આવશે.
    • (૩) અરજી સ્વીકારવાનો સમય : જાહે૨ ૨જાનાં દિવસો સિવાય, સોમવાર થી શનિવા૨ (બીજા અને ચોથા શનિવા૨ સિવાય) સવારે ૧૧:૦૦ થી બપોરનાં ૦૩:૦૦ કલાક સુધી.
    • (૪) અ૨જીનો નમૂનો બેંકની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે, જે નમૂના મુજબ જ અ૨જી ક૨વાની ૨હેશે તથા બેંકની શાખાઓમાં પણ અરજીનો નિયત નમૂનો ઉપલબ્ધ છે તે મેળવી તે નમૂનામાં જ સાધનીક પ્રમાણપત્રોને જોડી ને જ અ૨જી ક૨વાની ૨હેશે.
    • અરજદારની અરજીઓ ઉ૫૨ નિયુકિત અંગેની તમામ કાર્યવાહિ ક૨વાનો અને નિર્ણય લેવાનો બેંકને અધિકાર રહેશે અને બેંકનો નિર્ણય આખરી ગણાશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:




yes bank share price,
hdfc bank,
union bank of india,
hdfc bank share price,
bank of baroda,
yes bank share,
bank of india,
icici bank,
axis bank,
icici bank share price,
indian bank net banking,
bank nifty,
idfc first bank share price,
axis bank share price,
nifty bank,
idfc first bank,
canara bank share price,
axis bank login,
hdfc bank netbanking,
indian bank,
canara bank,
union bank,
nifty bank share price,
federal bank share price,
union bank share price,
bank of baroda share price,
hdfc bank login,
bandhan bank share price,
state bank of india,
rbl bank share price,
yes bank,
kotak mahindra bank,
axis bank net banking,
canara bank net banking,
uco bank share price,
indusind bank,
idfc first bank share,
indusind bank share price,
union bank net banking,
south indian bank share price,
bank of baroda net banking,
central bank of india,
bank nifty share price,
canara bank share,
axis bank customer care,
bank,
idfc bank,
bank of maharashtra,
kotak bank share price,
bank of baroda ifsc code,
federal bank share,
bank of india net banking,
idbi bank,
bandhan bank,
indusind bank share,
federal bank,
south indian bank share,
axis bank customer care number,
hdfc bank netbanking login,
idfc bank share price,
hdfc bank near me,
rbl bank share,
indian bank share price,
bandhan bank share,
hdfc bank share,
bank of india share price,
bank of maharashtra share price,
airtel payment bank,
rbl bank,
icici bank customer care,
union bank of india net banking,
nifty bank index,
sbi bank share price,
central bank share price,
bank of baroda customer care number,
axis bank share,
bank of baroda share,
bandhan bank net banking,
bank nifty today,
karnataka bank share price,
power bank,
uco bank share,
idbi bank share price,
axis bank credit card status,
central bank net banking,
hdfc bank net banking,
uco bank,
icici bank corporate login,
axis bank credit card,
union bank share,
sbi bank,
central bank of india net banking,
icici bank customer care number,
union bank customer care number,
axis bank corporate login,
kotak mahindra bank customer care number,
pnb bank share price,
canara bank customer care number,
bank nifty chart,
flipkart axis bank credit card,

Post a Comment

Previous Post Next Post