B.V. Patel Education Trust Nadiad Recruitment 2025 – Junior Clerk & Senior Clerk Posts
B.V. Patel Education Trust, managing the prestigious Bhailalbhai & Bhikhabhai College, Nadiad, invites applications for Junior Clerk (specially for Divyang candidates) and Senior Clerk (Open category) posts. These vacancies are approved by the Higher Education Commissioner, Gandhinagar under NOC No. 542/isc3/aaf-3/NOC/20345-46/2024 dated 20/06/2024.
📚 Vacancy Details
| ક્રમ | જગ્યાનું નામ | કુલ જગ્યાઓ | કેટેગરી | લાયકાત | પગાર ધોરણ | વય મર્યાદા | 
|---|---|---|---|---|---|---|
| 1 | જૂનિયર ક્લાર્ક | 1 | દિવ્યાંગ માટે ખાસ ભરતી (A/B-LV) | સરકારી ધોરણ મુજબની લાયકાત ધરાવતા ઉમેદવાર | ₹25,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ પગાર) | સરકારી નિયમ મુજબ | 
| 2 | સિનિયર ક્લાર્ક | 1 | OPEN | સરકારી ધોરણ મુજબની લાયકાત ધરાવતા ઉમેદવાર | ₹25,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ પગાર) | સરકારી નિયમ મુજબ | 
📝 મહત્વની સૂચનાઓ
- ઉમેદવારોએ જરૂરી લાયકાત અને દસ્તાવેજોની નકલ સાથે અરજી મોકલવી.
- દરેક પોસ્ટ માટે અલગ અરજી કરવી ફરજિયાત છે.
- અરજી પર સ્પષ્ટ રીતે પોસ્ટનું નામ લખવું.
- પ્રોસેસિંગ ફી રૂ.1000/- “Bhailalbhai & Bhikhabhai College” ના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ રૂપે આપવી.
- વધુ માહિતી માટે www.bvkmandal.org વેબસાઈટ પર મુલાકાત લો.
📩 અરજી મોકલવાનો સરનામું
માનવ મંત્રીશ્રી
ભૈલાલભાઈ એન્ડ ભીખાભાઈ કોલેજ
બી.વી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત,
વિપુલનગર, નડિયાદ
Website: www.bvkmandal.org
B.V. Patel Education Trust jobs, Nadiad recruitment 2025, Bhailalbhai Bhikhabhai College vacancies, BVK Mandal Nadiad jobs, Gujarat clerk jobs, Junior Clerk Divyang recruitment, Senior Clerk government jobs, education trust jobs Gujarat.
📣 Apply Soon!
Interested and eligible candidates are requested to apply with all required documents before the last date. Visit www.bvkmandal.org for more details and application guidelines.

 
0 $type={blogger}