Apply Now for MO, Staff Nurse, and MPHW Posts at Jamnagar Municipal Corporation (JMC) Recruitment 2023

 


The JMC (Jamnagar Municipal Corporation) has recently released a notification regarding the recruitment of MO (Medical Officer), Staff Nurse, and MPHW (Multi-Purpose Health Worker) positions. Interested and eligible candidates are advised to refer to the official advertisement for detailed information regarding the age limit, educational qualification, selection process, application fee, and how to apply for these positions.


It is recommended to visit Maru Jamnagar regularly to stay updated on the latest developments related to JMC Recruitment 2023. Aspiring candidates are encouraged to seize this opportunity and apply for these positions.

JMC Recruitment 2023


Job Details:
Posts:

  • Medical Officer – MO: 12
  • Staff Nurse: 12
  • MPHW: 12

Total No. of Posts:

  • 36

Educational Qualification

  • મેડીકલ ઓફીસર: MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન
  • સ્ટાફ નર્સ: બી.એસ.સી.(નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નર્સીંગ બેઝ પે ૧૩૦૦૦/– પ્રતિ એન્ડ મીડવાઈફરી ઈન્ડીયન નર્સીંગ કાઉન્સેલીગ ધ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.
  • એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ): ધોરણ-૧૨ પાસ +એમ.પી.એચ.ડબલ્યુ. ૧ વર્ષ અથવા સેનેટરી ઈન્સપેકટર કોર્સ સરકાર માન્ય
    સંસ્થામાંથી કરેલ હોવો જાઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.
  • Please read the Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.


How to Apply ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

Job Advertisement: Click Here

Official website: Click Here


Apply Online: Click Here


Important Dates:

  • Starting Date of Online Application: 01-03-2023
  • Last Date to Apply Online: 15-03-2023

જામનગર મહાનગરપાલિકા, આરોગ્ય શાખા 
કરાર આધારીત ભરતી – JMC Recruitment જાહેરાતની અગત્યની બાબતો
જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ મેડીકલ ઓફીસર (MBBS), સ્ટાફનર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ. ૧૧ માસ માટે કરાર આધારીત માસિકફિકસ વળતરથી ભરવા માટે અરજીઓ દર્શાવેલ ગુગલ લીંકમાં તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.

JMC Recruitment ગુગલ ફોર્મમાં અપલોડ કરવાના થતા ડોકયુમેન્ટસની યાદી –
મેડીકલ ઓફીસર(MBBS) માટે : :-
૧) સ્નાતક ડીગ્રીની ફાયનલ વર્ષની માર્કશીટ, ૨)ડીગ્રી સર્ટીફીકેટ, ૩) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ, ૪) ઉંમરનો પુરાવો, ૫) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ) વિદેશથી તબીબી સ્નાતક હોવાના કિસ્સામાં MCI-FMG માર્કશીટ

સ્ટાફ નર્સ માટે —
૧) સ્નાતક ડીગ્રી/નર્સીંગ ડીપ્લોમાની ફાયનલ વર્ષની માર્કશીટ, ૨) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ, ૩) ઉંમરનો પુરાવો, ૪) ગુજરાત નર્સીગકાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ૫) બેઝીકકોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ


એમ.પી.એચ.ડબલ્યુ. માટે :
૧) એમ.પી.એચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્સ / સેનેટરી ઈન્સપેકટર કોર્સની ફાઈનલ વર્ષની માર્કશીટ ૨)એટેમ્પ્ટ સર્ટીફીકેટસ ૩) ઉંમરનો પુરાવો ૪)બેઝીકકોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ


ઉમેદવારની ફકત ઓનલાઈન લીંક  પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. ઉપરોકત લીંક આ સાથે પ્રદર્શિત કયુ.આર. કોડ ઘ્વારા પણ access કરી શકાશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહી.
ઉકતજગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટના આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
જાહેરાતમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન આવેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવશે તેમજ ઉપર દર્શાવેલ ડોકયુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.

JMC Recruitment પસંદગીના ધોરણો:
૧) મેડીકલ ઓફીસર (MBBS):-
એમ.બી.બી.એસ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે • વિદેશથી મેડીકલ સ્નાતક થયેલ ઉમેદવારોના કિસ્સામાં વિદેશની તથા ભારતીય ગુણ પધ્ધતિમાં વિસંગતતા હોઈ સમાનતા જળવાય તે હેતુ થી MCI-FMG સ્ક્રીનીંગ ટેસ્ટમાં મેળવેલ ગુણને ધ્યાને લેવામાં આવશે.
૨)સ્ટાફ નર્સ :-
સ્ટાફનર્સમાં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
૩) એમ.પી.એચ.ડબલ્યુ. :-
એમ.પી.એચ.ડબલ્યુ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.


JMC Recruitment ઉકત જગ્યાઓ પર નિમણુંકનો સમયગાળો ૧૧ માસ માટે રહેશે. જે મુદતમાં જરૂરીયાતના આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.


"Jamnagar Municipal Corporation (JMC) Recruitment," "MO," "Staff Nurse," and "MPHW Posts."

Post a Comment

Previous Post Next Post