-->

હાલારના જોડિયામાં એક ઈંચ તથા ધ્રોળ તેમજ નગરમાં વરસાદી ઝાપટાંઃ તાપમાન ૩૧.૩ ડિગ્રી


જામનગર તા. ર૪ઃ રાજ્યમાં ભારે વરસાદ થવાની કરાયેલી આગાહી વચ્ચે હાલારમાં જોડિયામાં એક ઈંચ તેમજ ધ્રોળ અને જામનગરમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. જ્યારે આજે સવારથી મેઘાવી માહોલ રહેતા તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાતા આજનું મહત્તમ તાપમાન ૩૧.૩ ડિગ્રી રહ્યું હતું. 

0 $type={blogger}